Advertisement

Hardik Patel Front Of State Government On Issues Of Crop Insurance For Farmers

Hardik Patel Front Of State Government On Issues Of Crop Insurance For Farmers ખેડૂતોને વીમો અને આર્થિક વળતર આપવાની માંગ સાથે આજથી કોંગ્રેસ (Congress) ના નેતા હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હાર્દિક પટેલે (Hardik Patel) રાજકોટના પડધરીથી હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસની શરૂઆત થઈ છે. આ ખેડૂત સત્યાગ્રહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, ખેડૂત સંગઠન અને મોટી સંખ્યામાં ખેડૂતો (Farmers) ઉપસ્થિત રહ્યાં છે.

હાર્દિક પટેલ,ઉપવાસ આંદોલન,ખેડૂત,Farmer,પાક નુકસાન,Crop Damage,પાક વીમો,Crop Insurance,ગુજરાત સરકાર,Gujarat Government,ઝી 24 કલાક,Zee24Kalak,Zee 24 Kalak,

Yorum Gönder

0 Yorumlar